ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિ: એકનાથ શિંદે

મેટ્રો વાયડક્ટ સાથેનો પ્રથમ ડબલ-ડેકર ફ્લાયઓવર ટ્રાફિક માટે ખુલ્લો મૂકાયો(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બંધાયેલો ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે નોંધપાત્ર સિદ્ધિ ધરાવે છે. આ પ્રોજેક્ટ ટ્રાફિકના પ્રશ્ર્નોને હળવા કરશે અને સમય તેમ જ ઈંધણની બચત કરશે અને આધુનિક ટેક્નોલોજી અને કાર્યક્ષમ આયોજનનો પુરાવો છે. તે એમએમઆરના વિકાસને વેગ આપશે અને એકંદરે ટ્રાફિક … Continue reading ડબલ-ડેકર ફ્લાયઓવર મુંબઈ અને મહારાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિ: એકનાથ શિંદે