છોકરીનો પીછો કરવાનો આક્ષેપ કરી મારપીટ કરવામાં આવતાં યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું

થાણે: છોકરીનો પીછો કરવાનો આરોપ કરીને અમુક લોકોએ મારપીટ કરતાં હતાશ યુવકે ટ્રેન સામે ઝંપલાવી કથિત આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન મૃતકના મોબાઈલ ફોનમાંથી મળેલા વીડિયો મેસેજ બાદ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો હતો.ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણ ઉંદ્રેએ જણાવ્યું હતું કે ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી. પાલઘર જિલ્લામાં રહેતા રોશન … Continue reading છોકરીનો પીછો કરવાનો આક્ષેપ કરી મારપીટ કરવામાં આવતાં યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું