ડોંબિવલી એમઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, વીડિયો વાઈરલ
મુંબઈઃ ડોંબિવલી પૂર્વ સ્થિત એમઆઈડીસી સ્થિત કંપનીમાં આગ લાગ્યા પછી બોઈલરમાં વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડોંબિવલી પૂર્વના એમઆઈડીસી વિસ્તાર (ફેઝ ટૂ)માં આવેલી ફેક્ટરીમાં આગ પછી અચાનક વિસ્ફોટ થયા હતા, તેનાથી સમગ્ર પરિસરના લોકોમાં ડરનો માહોલ ઊભો થયો … Continue reading ડોંબિવલી એમઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, વીડિયો વાઈરલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed