ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા
થાણે: ડોમ્બિવલીની મહિલા તબીબને પોલીસ કેસમાં સપડાવવાનો ભય બતાવ્યા પછી ક્રિપ્ટોકરન્સી ખરીદવાની ફરજ પાડીને 30 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.કલ્યાણ ડિવિઝનના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી 2થી 6 ઑગસ્ટ દરમિયાન થઈ હતી. આ પ્રકરણે ડોમ્બિવલીના ખોની ખાતે રહેતી 40 વર્ષની મહિલા ડૉક્ટરે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ અનુસાર આરોપીએ મહિલાને … Continue reading ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed