ડોંબિવલીમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો: યુવકની ધરપકડ માથે થયેલું દેવું ચૂકવવા આચર્યો ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડોંબિવલીમાં 65 વર્ષની વૃદ્ધાની હત્યા બાદ લૂંટનો કેસ વિષ્ણુનગર પોલીસે ઉકેલી કાઢીને 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ક્રિકેટ પર સટ્ટો રમવાના નાદમાં માથે થયેલું દેવું ચૂકવવા માટે યુવકે ગુનો આચર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.વિષ્ણુનગર પોલીસે ધરપકડ કરેલા યુવકની ઓળખ યશ સતીષ વિચારે (28) તરીકે થઇ હતી. યશ વિચારે ડોંબિવલીમાં શાસ્ત્રીનગર … Continue reading ડોંબિવલીમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો: યુવકની ધરપકડ માથે થયેલું દેવું ચૂકવવા આચર્યો ગુનો