ઍન્ટી-રેબિસ વૅક્સિનેશન ઝુંબેશમાં ૨૬,૯૫૧ ડોગીનું વેક્સિનેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શ્ર્વાનના કરડવાથી થનારા રેબિસ આ જીવલેણ રોગથી બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી પલ્સ ઍન્ટી રેબિસ વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે હેઠળ ૨૬,૯૫૧ શ્ર્વાનનું રસીકરણ કરવામાં આવ્યું હતું.પ્રાણી કલ્યાણ કરવાની સાથે જ પ્રાણીઓથી માનવીમાં થનારા સંક્રમણને ટાળવા માટે પાલિકા દ્વારા ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪થી પહેલી માર્ચ, ૨૦૨૪ દરમિયાન આ ઝુંબેશ અમલમાં મૂકવામાં … Continue reading ઍન્ટી-રેબિસ વૅક્સિનેશન ઝુંબેશમાં ૨૬,૯૫૧ ડોગીનું વેક્સિનેશન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed