દુવિધા કે સુવિધાઃ મલાડ સ્ટેશને બનાવાશે આ કારણથી સ્ટીલનું પ્લેટફોર્મ

મુંબઈ: મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક માટે હંગામી ધોરણે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી વિરાર દિશા તરફ જતી વખતે પ્રવાસીઓને ડાબી બાજુના બદલે જમણી બાજુએ ચઢવું અને ઊતરવું પડે છે. પ્રવાસીઓને થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ સ્ટેશન પર હંગામી ધોરણે નવું સ્ટીલનું પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી વિરાર દિશા તરફ પ્રવાસ … Continue reading દુવિધા કે સુવિધાઃ મલાડ સ્ટેશને બનાવાશે આ કારણથી સ્ટીલનું પ્લેટફોર્મ