એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની થશે ‘કાયાપલટ’, આ તારીખથી સર્વે શરુ
મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના રિ-ડેવલપમેન્ટ (પુનઃવસન) માટે નાગરિકોની પાત્રતા નક્કી કરવાનો સર્વે 18 માર્ચથી શરૂ થવાનું છે. ધારાવીમાં રહેતા નાગરિકોની પાત્રતાનો ડેટા કલેકટ કરવાની સાથે ધારવી ઝૂંપડપટ્ટી (Dharavi Redevelopment) વિસ્તારમાં બિલ્ડિંગ નિર્માણ કરવાની સરકારની યોજના છે, જેથી સર્વેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ધારાવીમાં રહેવાસીઓમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનું નિર્માણ થાય નહીં … Continue reading એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની થશે ‘કાયાપલટ’, આ તારીખથી સર્વે શરુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed