Pune Porsche Accident મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આખરે કર્યો મહત્ત્વનો ખુલાસો

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં ચર્ચાનો વિષય બનનારા પુણે પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porsche Accident)માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તેમણે આ કેસમાં પૈસાના જોરે ન્યાય ખરીદવાનો પ્રયાસ થયો હોવાની વાત સામે આવી હોવાની વાતને કબૂલી હતી. જોકે આવું કોઇ કાળે થવા દઇ ન શકાય એમ કહેતા જણાવ્યું … Continue reading Pune Porsche Accident મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે આખરે કર્યો મહત્ત્વનો ખુલાસો