Devendra Fadnavis આજે કરી શકે છે પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત, ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામાના આપ્યા છે સંકેત

નવી દિલ્હી : મહારાષ્ટ્રના(Maharashtra) નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) આજે ગૃહ પ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ ફડણવીસે સંકેત આપ્યા છે કે તેઓ પોતાનું પદ છોડીને પોતાનો સમગ્ર સમય પાર્ટીને આપવા માંગે છે. સરકારમાંથી રાજીનામું આપીને પાર્ટી માટે કામ કરવા … Continue reading Devendra Fadnavis આજે કરી શકે છે પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત, ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામાના આપ્યા છે સંકેત