Maharashtra: નાયબ સીએમ Ajit Pawarએ બારામતીથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

બારામતી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે(Ajit Pawar) રવિવારે શરદ પવારના ગઢ બારામતીથી આગામી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. તેમણે મહિલાઓ માટે આર્થિક સહાય સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરીને મહાયુતિ ગઠબંધન માટે મત માંગ્યા હતા. અજિત પવારે પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પર વિશ્વાસ રાખવા અને બંધારણ બદલવા અંગે … Continue reading Maharashtra: નાયબ સીએમ Ajit Pawarએ બારામતીથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો