આચારસંહિતાને કારણે મુંબઈમાં નાળાસફાઈ કામમાં વિલંબ

મુંબઈ: મુંબઈમાં ચોમાસુ શરૂ થયા પહેલા મુંબઈ મહાપાલિકા (બીએમસી) દ્વારા નાળાસફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં અનેક નાના મોટા નાળા આવેલા છે આ સાથે શહેરના એક્સ્પ્રેસ વે નજીકના નાળા સાથે મીઠી નદીની સફાઈ માટે પણ બીએમસીએ 250 કરોડ રૂપિયાની ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.આ પણ વાંચો: મુંબઈથી કેબમાં આવીને પુણેમાં … Continue reading આચારસંહિતાને કારણે મુંબઈમાં નાળાસફાઈ કામમાં વિલંબ