Deepfake વીડિયો રાજકારણીઓ માટે બન્યા વરદાન: સેલિબ્રિટીઝ બન્યા શિકાર

મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)એ કેટલું ખતરનાક હોઇ શકે તેનો અંદાજો થોડા વખત પહેલા જ રશ્મિકા મંદાના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડીપફેક વીડિયો પરથી આવી ગયો હતો અને મોદીએ પોતાના ભાષણમાં પણ એઆઇ-ડીપ ફેક વીડિયોના ખતરાઓનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, ચૂંટણીની મોસમ દરમિયાન રાજકારણીઓ અને રાજકીય પક્ષો માટે ડીપફેક વીડિયો (Deepfake Video) પ્રચારનું એક સાધન બની … Continue reading Deepfake વીડિયો રાજકારણીઓ માટે બન્યા વરદાન: સેલિબ્રિટીઝ બન્યા શિકાર