થાણેના ફ્લૅટમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા: હત્યાની શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીના મૃતદેહ તેમના જ ફ્લૅટમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી.ચિતળસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના માનપાડા પરિસરમાં આવેલી દોસ્તી રેન્ટલ ઈમારતના 14મા માળે બની હતી. મૃતકોની ઓળખ સમશેર બહાદુર સિંહ (68) અને તેની પત્ની મીના (65) તરીકે થઈ હતી.અંબરનાથ પશ્ર્ચિમમાં ચિખલોલી ખાતે રહેતો દંપતીનો … Continue reading થાણેના ફ્લૅટમાંથી વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા: હત્યાની શંકા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed