સલમાન ખાન ફાયરિંગ કેસમાં દયા નાયકની એન્ટ્રી, રિવોલ્વર શોધવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની એન્ટ્રી થઈ છે. આ ઘટનામાં વપરાયેલી બંદૂકને શોધવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સુરત પહોંચી છે. ગુજરાતના કચ્છમાંથી ઝડપાયેલા બંને શૂટરોએ તાપી નદીમાં બંદૂક ફેંકી હોવાની કબૂલાત કરી હતી. સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની સાથે … Continue reading સલમાન ખાન ફાયરિંગ કેસમાં દયા નાયકની એન્ટ્રી, રિવોલ્વર શોધવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી