દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…

મુંબઈઃ બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના મોટા નેતા અને સફળ ઉદ્યોગપતિ હતા. તેમની હત્યાએ લોકોને ચોંકાવ્યા છે. તેમનો પરિવાર અને સમર્થકો આઘાતમાં છે, તો લોકો તેની સાથે જોડાયેલી ઘટનાઓની પણ ચર્ચા કરી રહ્યા છે, જેમાંથી એક છે દાઉદ ઈબ્રાહિમે તેને એક વખત ધમકી આપી હતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં સમાચાર પ્રકાશિત થયા હતા કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે … Continue reading દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…