એકનાથ શિંદેના ગુરુના ફોટો સામે ઉડાવાયા પૈસાઃ બે પદાધિકારી સામે કાર્યવાહી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે શિવસેનાના દિવંગત નેતા એકનાથ શિંદેને ગુરુ માને છે એ વાત સહુ કોઇ જાણે છે અને તેમનું અપમાન કરનારા શિવસેનાના જ બે પદાધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિંદે જૂથની શિવસેનાના અમુક લોકો આનંદ દિઘેના ફોટો સામે નાચતા અને તેમના પર પૈસા ઉડાવતા હોય તેવો વીડિયો … Continue reading એકનાથ શિંદેના ગુરુના ફોટો સામે ઉડાવાયા પૈસાઃ બે પદાધિકારી સામે કાર્યવાહી