Dadar Metro Stationનું કામ શરૂ, આવું હશે Traffic Diversion

મુંબઈ: મુંબઈ શહેરમાં મેટ્રોનું કામ ઝડપી ગતિએ ચાલુ છે. મેટ્રોના કારણે વિવિધ સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) એ મેટ્રો લાઇન ૩ (દાદર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન)નું બાંધકામ શરૂ કર્યું છે. જેના કારણે દાદરમાં ટ્રાફિકને અસર થઈ શકે છે. મેટ્રો સ્ટેશનના કામના કારણે ટ્રાફિકમાં ફેરફાર થયા છે, જે ૨૫ … Continue reading Dadar Metro Stationનું કામ શરૂ, આવું હશે Traffic Diversion