ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
મુંબઈ: ઑનલાઈન ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદ કરવાને બહાને વિલેપાર્લેની ગુજરાતી ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બૅન્ક અધિકારીના સ્વાંગમાં ઠગે ફરિયાદીના મોબાઈલનું એક્સેસ મેળવી બે બૅન્ક ખાતા અને એક ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.વિલેપાર્લે પૂર્વના કુંકુવાડી પરિસરમાં રહેતી 40 વર્ષની ફૅશન ડિઝાઈનરની ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે રવિવારે અજાણ્યા શખસ … Continue reading ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed