કસ્ટમ્સે 10.33 કરોડ રૂપિયાના સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જપ્ત કરી: સાતની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સ વિભાગે છેલ્લા પાંચ દિવસમાં મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્યવાહી કરી અંદાજે 10.33 કરોડ રૂપિયાના મૂલ્યના સોના અને ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ સાત જણની ધરપકડ કરવામાં આવી હોઈ 45 લાખ રૂપિયાનું વિદેશી ચલણ પણ હસ્તગત કરાયું હતું. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરર્પો પર કસ્ટમ્સ ઝોન-3ના અધિકારીઓએ 10થી … Continue reading કસ્ટમ્સે 10.33 કરોડ રૂપિયાના સોના અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ જપ્ત કરી: સાતની ધરપકડ