લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું

મુંબઈઃ ચૂંટણી નજીક છે ત્યારે તંત્રએ જાણે સમગ્ર રાજ્યને પોલીસ છાવણીમાં તબદીલ કરી દીધું હોય એ પ્રમાણે ગેરકાયદે દારૂ, ડ્ર્ગ્સ અને રોકડની જપ્તી કરવામાં આવી રહી છે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા શનિવારના રોજ સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.એક પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ) એસ ચોકલિંગમે જણાવ્યું હતું કે, પહેલી માર્ચથી અધિકારીઓએ … Continue reading લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું