Central Railwayના હેરિટેજ સ્ટેશન પર ગણપતિ અને હનુમાનજીના શિલ્પોની કરી સ્થાપના

મુંબઈ: મુંબઈની ઓળખ સમાન આઈકોનિક બિલ્ડિંગ અને તાજમહેલ પછી સૌથી વધુ જે સ્મારકની તસવીર ખેંચાઈ છે એવી સીએસએમટી રેલવે સ્ટેશનની મુલાકાત ભારતીય પર્યટકો જ નહીં પણ વિદેશી પર્યટકો પણ ચોક્કસ લે છે. હવે સીએસએમટીની આ મુખ્ય ઇમારતમાં ભગવાન હનુમાન અને ભગવાન ગણેશના શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે.સીએસએમટી ખાતેની આ ઐતિહાસિક હેરિટેજ ઇમારત ૧૮૭૮ અને ૧૮૮૮ની … Continue reading Central Railwayના હેરિટેજ સ્ટેશન પર ગણપતિ અને હનુમાનજીના શિલ્પોની કરી સ્થાપના