કોર્ટે છેતરપિંડીના કેસમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઇના જામીન નકાર્યા
મુંબઈ: ભારતીય ક્રિકેટર હાર્દિક અને કુણાલ પંડ્યા સાથે પોલીમર બિઝનેસમાં રૂ. 4.25 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ધરપકડ કરાયેલા તેમના સાવકા ભાઇના કોર્ટે જામીન નકાર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ ગંભીર આર્થિક ગુનો હતો અને તેમાં સામે રકમ મોટી હતી.મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં એપ્રિલ, 2024માં વૈભવ પંડ્યાની ધરપકડ કરી હતી. એડિશનલ ચીફ … Continue reading કોર્ટે છેતરપિંડીના કેસમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઇના જામીન નકાર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed