કુરિયર કંપની, સરકારી સંસ્થાના અધિકારીના સ્વાંગમાં વૃદ્ધા સાથે રૂ. 80 લાખની છેતરપિંડી
થાણે: વૈશ્વિક કુરિયર કંપની અને સરકારી સંસ્થાઓના અધિકારી હોવાનું જણાવીને દાણચોરીના કેસમાંથી બચાવવાને બહાને નવી મુંબઈની 63 વર્ષની વૃદ્ધા સાથે રૂ. 80 લાખની કથિત છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.વીજ કંપનીમાંથી નિવૃત્ત થયેલી અને વાશી વિસ્તારમાં રહેતી વૃદ્ધાને 29 માર્ચે કૉલ આવ્યો હતો. ઇન્ટરનેશનલ કુરિયર કંપનીમાંથી બોલી રહ્યાનું જણાવી અજાણ્યા શખસે વૃદ્ધાને કહ્યું હતું … Continue reading કુરિયર કંપની, સરકારી સંસ્થાના અધિકારીના સ્વાંગમાં વૃદ્ધા સાથે રૂ. 80 લાખની છેતરપિંડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed