લિફ્ટમાં ઉદ્ઘવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે લિફ્ટરાઈડમાં શું વાત થઈ?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી એટલે કે 27મી જુલથી શરૂ થયું છે અને રાજ્યની શિંદે-ફડણવીસ-પવાર સરકારનું આ છેલ્લું સેશન હોઈ સરકાર કોઈ નવી નવી જાહેરાત કરે છે, રાજ્યમાં ગાજી રહેલો આરક્ષણનો મુદ્દાનો કઈ રીતે નિવેડો લાવવામાં આવે છે, વિપક્ષ સરકારની વિરુદ્ધમાં કયા કયા મુદ્દા રજૂ કરે છે, વગેરે વગેરે મુદ્દા રાજ્યની જનતાની નજર છે. … Continue reading લિફ્ટમાં ઉદ્ઘવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે લિફ્ટરાઈડમાં શું વાત થઈ?