મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ

મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠકને લઈને મહાવિકાસ આઘાડી ગઠબંધન (ઉદ્ધવ ઠાકરે જૂથ, કૉંગ્રેસ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શનિવારે અમોલ કીર્તિકરને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ શરૂ થયો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે … Continue reading મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને કૉંગ્રેસ વચ્ચે વિવાદ