વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની શારીરીક ખોડખાપણ અંગે ચોંકાવનારો ખુલાસો…

મુંબઈ: એક પછી એક વિવાદોમાં ફસાતી જતી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) IAS Pooja Khedkar વિશે વધુ એક ખુલાસો થયો છે. 2007માં પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા વખતે પૂજાએ ફિટનેસ સર્ટિફિકેટ દાખલ કર્યું હતું, જેમાં તે કોઇપણ પ્રકારે દિવ્યાંગ કે શારીરીક ખોડખાપણ ધરાવતી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરીઆ અંગે … Continue reading વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની શારીરીક ખોડખાપણ અંગે ચોંકાવનારો ખુલાસો…