બાળકોની સુરક્ષા કાજે કંટ્રોલ રૂમ! પાલિકાનો નવો ફોર્મ્યુલા…

મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ પર થયેલા અત્યાચારના પડઘા મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં પડ્યા હતા અને તેને પગલે બાળકોની સુરક્ષા વિશે પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા હતા. પાલિકાએ પણ શાળામાં ભણતાં બાળકોની સુરક્ષા માટે અમુક પગલાં લેવાના શરૂ કર્યા છે. આ પણ વાંચો : બદલાપુર કેસઃ બાળકોની સુરક્ષા માટે કોર્ટે કમિટી બનાવી, 7 ઓક્ટોબર સુધી ઉપાયો … Continue reading બાળકોની સુરક્ષા કાજે કંટ્રોલ રૂમ! પાલિકાનો નવો ફોર્મ્યુલા…