CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત

મુંબઈ: મધ્ય રેલવે (Cenrtal Railway)માં રાતના ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે ટ્રેન સેવા પર ગંભીર અસર પડી છે. કલ્યાણ રેલવે સ્ટેશને લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે પણ આ બનાવમાં કોઈ જખમી થયું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.આજે રાતના નવ વાગ્યાના સુમારે કલ્યાણમાં ટ્રેન ડીરેલ થઈ. જોકે કલ્યાણથી સીએસએમટી … Continue reading CRમાં ધાંધિયા અવિરત, લોકલ ટ્રેન પાટા પરથી ઉતરતા ટ્રેનસેવા પ્રભાવિત