સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. નવી મુંબઈના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાની યોજના ઘડવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મહારાષ્ટ્રના પનવેલમાં તેના ફાર્મહાઉસ નજીક તેની કાર રોકીને અને એકે-47 બંદૂકોથી ગોળી મારીને તેની હત્યા કરવાની યોજના બનાવી હતી. નવી મુંબઈ પોલીસે આ કાવતરું … Continue reading સલમાન ખાનની હત્યાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ, આવી હતી લોરેન્સ બિશ્નોઈની યોજના