પાકિસ્તાનની ભાષા બોલનારી કૉંગ્રેસ સાથે જનારાઓને શરમ આવે છે?: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. આ લોકો ભાખરી ભારતની ખાય છે અને ચાકરી પાકિસ્તાનની કરે છે. શહીદોનું અપમાન કરવું અને કસાબનો બચાવ કરવો એ કૉંગ્રેસના દેશદ્રોહી વર્તનનો પુરાવો છે, એમ જણાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે પાલઘરમાં કહ્યું હતું કે બાળાસાહેબના વારસાની વાત કરનારા શિવસેના (યુબીટી)ના લોકોને કૉંગ્રેસના ખોળામાં બેસી … Continue reading પાકિસ્તાનની ભાષા બોલનારી કૉંગ્રેસ સાથે જનારાઓને શરમ આવે છે?: એકનાથ શિંદે