મહારાષ્ટ્રમાં હવે આમ જ નહીં મળી જાય ટિકિટ, કૉંગ્રેસ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક પક્ષોએ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નેતાઓના આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ ચાલુ થઇ ગયો છે. કોંગ્રેસે પણ પોતાની રીતે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે કોંગ્રેસે ટિકિટ વહેંચણીને લઈને નવી સિસ્ટમ તૈયાર કરી છે. જેમાંથી તમામ ઉમેદવારોએ પસાર થવું પડશે. પાર્ટીએ તમામ … Continue reading મહારાષ્ટ્રમાં હવે આમ જ નહીં મળી જાય ટિકિટ, કૉંગ્રેસ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed