વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન?

મુંબઈ: મહાવિકાસ આઘાડી (મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024)ની બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ કેટલીક બેઠકો પર અટવાયેલો છે. શિવસેના યુબીટી અને કોંગ્રેસમાં સૌથી મોટા મતભેદો બહાર આવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જેવી સાંગલી પેટર્ન પાંચ વિધાનસભા ચૂંટણીમાં અમલમાં મૂકવાની તૈયારી કરી છે કેમ કે અત્યારે તો આ બેઠકો પર કોઈ સમાધાન બંને … Continue reading વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસની પાંચ બેઠકો પર સાંગલી પેટર્ન?