Assembly Election: કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી એમવીએના નેતૃત્વમાં લડશે

મુંબઈ: તાજેતરમાં આયોજિત લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત થયેલા કોંગ્રેસ પક્ષે (Congress Paraty) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election) મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)ના હિસ્સા તરીકે લડવાનો નિર્ણય લીધો છે. પાટનગર નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પક્ષના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.મહારાષ્ટ્રમાં એમવીએની જ સરકાર બનવી જોઈએ એ વાત પર ભાર આપવામાં આવ્યો … Continue reading Assembly Election: કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી એમવીએના નેતૃત્વમાં લડશે