મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર

મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે મુંબઈ કૉંગ્રેસ અને મહારાષ્ટ્ર કૉંગ્રેસની બે અલગ-અલગ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કૉંગ્રેસે સાતમી ઓગસ્ટે યોજાનારી મહાવિકાસ આઘાડી (MVA)ની બેઠક માટે પોતાની રણનીતિ બનાવી છે. લોકસભાની ચૂંટણીમાં ૧૩ બેઠક પર વિજય મેળવ્યા બાદ કૉંગ્રેસનું મનોબળ વધી ગયું છે. તેથી કૉંગ્રેસ સતત વધુ બેઠકની માગણી કરી રહ્યો છે, જ્યારે … Continue reading મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે Congress-AAP સજ્જ: કોંગ્રેસની આટલી બેઠક પર નજર