સંપૂર્ણ ગોખલે બ્રિજ આવતા વર્ષે માર્ચમાં ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજના બીજા તબક્કાનું કામ પૂરું થયા બાદ હવે છેક આવતા વર્ષે માર્ચ મહિનામાં જ તેને સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. આ દરમિયાન ગોખલેને સીડી બરફીવાલા ફ્લાયઓવર સાથે જોડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હોઈ જૂન મહિનામાં તેનું કામ પૂરું થવાની સાથે … Continue reading સંપૂર્ણ ગોખલે બ્રિજ આવતા વર્ષે માર્ચમાં ખુલ્લો મુકાશે