લોકસભાની ચૂંટણી 2024: ચુનાવ ક્યા ક્યા ખેલ કરવાયે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર વચ્ચે ‘સામાન્ય’ દેખાવાની સ્પર્ધા

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વાતાવરણ આખું પલટાઈ ગયું છે અને હવે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો નવા વેષ-વાઘા સજી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રતિષ્ઠાની બનેલી બારામતી બેઠક પર નણંદ-ભાભી સામ-સામે છે અને આ બેઠક પર વિજય મેળવવા માટે બંનેએ પૂરું જોર લગાવ્યું છે. આ બધામાં હવે બંને વચ્ચે ‘સામાન્ય’ … Continue reading લોકસભાની ચૂંટણી 2024: ચુનાવ ક્યા ક્યા ખેલ કરવાયે સુપ્રિયા સુળે અને સુનેત્રા પવાર વચ્ચે ‘સામાન્ય’ દેખાવાની સ્પર્ધા