ડિજિટલ હૉર્ડિગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કૉલેજિયનોની મદદ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પર લાગેલા ડિજિટલ હૉર્ડિંગ્સમાં ફ્લિકરિંગ જાહેરાતો અને વીડિયો ડિસ્પ્લે બેસાડવાની મંજૂરી આપવી કે નહીં તેને લગતું સર્વેક્ષણ કરવાની યોજના બનાવી રહી છે અને તે માટે અગ્રણી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાનો વિચાર કરી રહી છે. ડિજિટિલ હૉર્ડિંગ્સને કારણે ડ્રાઈવિંગ કરનારી વ્યક્તિની આંખને ત્રાસ થતો હોવાનું અને ધ્યાન ડાઈવર્ટ થતું … Continue reading ડિજિટલ હૉર્ડિગ્સ માટે મુંબઈ પાલિકા કરાવશે સર્વેક્ષણ, લેશે કૉલેજિયનોની મદદ