ઘાટકોપરમાં તૂટી પડેલું હૉર્ડિંગ ગેરકાયદે, GRR અને હૉર્ડિંગ લગાવનારી કંપની સામે BMC નોંધાવશે FIR

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં (Ghatkopar) ઈસ્ટર્ન એક્સપ્રેસ (Eastern Express highway)હાઈવે પર તૂટી પડેલું વિશાળ હૉર્ડિંગ્સ (Hoarding)ગેરકાયદે હતું અને તેને લગાડવાની કોઈ પણ પ્રકારની મંજૂરી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આપી ન હોવાનું BMC કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે જણાવ્યું હતું.પાલિકાએ હૉર્ડિંગ્સને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે નોટિસ બહાર પાડવાની છે તેમ જ જમીનનો કબજો ધરાવતી ગર્વમેન્ટ રેલવે … Continue reading ઘાટકોપરમાં તૂટી પડેલું હૉર્ડિંગ ગેરકાયદે, GRR અને હૉર્ડિંગ લગાવનારી કંપની સામે BMC નોંધાવશે FIR