આમચી મુંબઈ
‘કોસ્ટ સેવર’ કોસ્ટલ રોડ:

લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે કોસ્ટલ રોડ આખરે મુંબઈગરાઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રોડના કારણે પ્રવાસનો સમય તો ઓછો થશે જ, પણ તેની સાથે સાથે ઇંધણની બચત પણ થશે, એટલે કે પરોક્ષ રીતે પ્રદૂષણ પણ ઓછું થશે તેમ જ સમયની સાથે સાથે પૈસાની પણ બચત થશે. મંગળવારે કુલ ૧૬,૩૩૧ વાહનોએ કોસ્ટલ રોડ પરથી પ્રવાસ કર્યો હતો.
(અમય ખરાડે)