મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બહેન પછી દીકરી માટેની યોજના નીતિ આયોગની બેઠકમાં મોટી જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર લાડલી બહેન યોજના શરૂ કરવામાં આવી તેને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોઈને હવે દીકરીઓ માટે તિજોરી ખોલી નાખવાનો નિર્ણય એકનાથ શિંદે દ્વારા લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દીકરીઓને કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણ આપવાનો વિચાર છે.રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નીતિ આયોગની … Continue reading મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બહેન પછી દીકરી માટેની યોજના નીતિ આયોગની બેઠકમાં મોટી જાહેરાત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed