મુખ્યમંત્રી Eknath Shindeની તબિયત બગડી; તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા

મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડવાના કારણે આજના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. લાડકી બહેન યોજનાના પ્રચાર માટે આજે સોલાપુર પ્રવાસ અને રાજ્ય કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના આજે, મંગળવારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની આજની મુલાકાત રદ … Continue reading મુખ્યમંત્રી Eknath Shindeની તબિયત બગડી; તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા