પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરથી કરન્ટ લાગતાં બાળકનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરના સંપર્કમાં આવેલા 11 વર્ષના બાળકનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાની ઘટના ગોરેગામ પૂર્વમાં બની હતી. ક્રિકેટ રમતી વખતે બૉલ લેવા ગયેલા બાળકને વીજળી આંચકો લાગતાં દિંડોશી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા બાળકની ઓળખ … Continue reading પાલિકાના ગાર્ડનની રેલિંગને વીંટળાયેલા વાયરથી કરન્ટ લાગતાં બાળકનું મૃત્યુ