મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની 11 વિધાન પરિષદની બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના તમામ 9 ઉમેદવારો ચૂંટાયા હતા. આ ચૂંટણીએ ફરી એકવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ અને વ્યૂહરચના સફળ થઈ હોવાનું દેખાઈ આવ્યું છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનનો ડંકો વાગી ગયો છે અને મહા વિકાસ આઘાડીમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિમાંથી … Continue reading મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી