‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ રોકવા કડક પગલાં લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના પોલીસ કમિશનરને સૂચના આપી છે કે મુંબઈમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસોની તપાસ કરવામાં આવે અને આ હેતુ માટે રસ્તાઓ, જંક્શન અને મુખ્ય વ્યસ્ત સ્થળો પર વાહનચાલકોની તપાસ કરીને દારૂ પીને વાહન ચલાવવાના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ પ્રશાસનને સંયુક્ત રીતે … Continue reading ‘ડ્રંક એન્ડ ડ્રાઇવ’ રોકવા કડક પગલાં લેવાનો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો આદેશ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed