મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હરિત થાણે ઝુંબેશ: 3 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રધાન હરિત થાણે ઝુંબેશ હેઠળ સોમવારે તમામ વોર્ડ સમિતિ વિસ્તારોમાં પાલિકા પરિસર અને ખાનગી જમીનો પર લગભગ ત્રણ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પાંચમી જુલાઈએ પર્યાવરણ દિવસથી શરૂ થયેલી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 37,754 વૃક્ષો વાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશ હેઠળ … Continue reading મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હરિત થાણે ઝુંબેશ: 3 હજાર વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર