મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ 1 કરોડ મહિલાઓના ખાતામાં બે હપ્તા જમા કરાવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ ત્રણ ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર છોકરીઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ અને મહિલાઓ માટે એસટી પ્રવાસમાં રાહતો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત … Continue reading મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed