એમવીએ સરકાર પાસે મારી ધરપકડ કરવાની યોજના હતી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

મુંબઈ: મહા વિકાસ આઘાડી સરકારે ભારતીય જનતા પાર્ટીને વિભાજીત કરવા અને તેને બેકફૂટ પર ધકેલવાની યોજનાના ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરવાની યોજના બનાવી હતી અને આ યોજના સામે વાંધો ઉઠાવ્યો એટલે તેઓએ મારી ધરપકડ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, એવો ગંભીર અને સનસનાટીપૂર્ણ આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કર્યો હતો. આ પણ વાંચો: મહારાષ્ટ્ર … Continue reading એમવીએ સરકાર પાસે મારી ધરપકડ કરવાની યોજના હતી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે