છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maharashtra Maratha Agitation)નો મુદ્દો ચાલી રહ્યો હતો અને તેમાં પણ મરાઠા સમાજના લોહીના સંબંધીઓને ઓબીસી શ્રેણી હેઠળ સર્ટિફિકેટ આપી અનામત આપવાની માગણીને પગલે ઓબીસી સમાજ નારાજ થયો હતો. આ બંનેની અસર લોકસભાની ચૂંટણી પર મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે-શિવસેના-અજિત પવાર એનસીપી)ને થઇ હોવાનું કહેવાય છે ત્યારે અજિત પવાર જૂથની … Continue reading છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed