મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા

મુંબઇઃ આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે.અજિત પવાર જૂથના મોટા નેતા છગન ભુજબળ આજે અચાનક શરદ પવારના ઘરે ગયા હતા. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે યોજાઇ હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ બેઠકનો એજન્ડા શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. મીડિયામાં ઘણા દિવસોથી એવી અટકળો … Continue reading મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા